ગરમીમાં લીંબુ પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.
લીંબુમાં કેલ્શિયમ, પોટેશિયમ, ફાઈબર જેવા પોષક તત્વો અને એન્ટી બેરટેરિયલ ગુણ ઘણી બીમારીઓથી બચાવે
ગરમીમાં લીંબુ પાણી પીવાથી લૂથી પણ રક્ષણ મળે છે.
લીંબુમાં વિટામિન C ભરપૂર હોય છે, જે ઈમ્યૂનિટીને મજબૂત કરે છે.
લીંબુ પાણીમાં હાજર સાઈટ્રિક એસિડ પાચન કરવામાં મદદ કરે છે.
લીંબુ પાણી મેટાબોલિઝ્મને વધારો કરાવામાં ફાયદો કરાવે છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર