ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર લેફ્ટ આર્મ સ્પિનર

ભારતના લેફ્ટ આર્મ સ્પિનર કુલદીપ યાદવ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અત્યાર સુધી 294 વિકેટ લીધી છે.

ઈંગ્લેન્ડના લેફ્ટ આર્મ સ્પિનર ​​ડેરેક અંડરવુડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 329 વિકેટ પોતાના નામે કરી છે.

શ્રીલંકાના લેફ્ટ આર્મ સ્પિનર ​​સનથ જયસૂર્યાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 440 વિકેટ પોતાના નામે કરી છે.

શ્રીલંકાના લેફ્ટ આર્મ સ્પિનર ​​રંગના હેરાથે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 525 વિકેટ લીધી છે.

ભારતના લેફ્ટ આર્મ સ્પિનર ​​રવિન્દ્ર જાડેજાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અત્યાર સુધી 577 વિકેટ લીધી છે.

ન્યુઝીલેન્ડના લેફ્ટ આર્મ સ્પિનર ​​ડેનિયલ વિટોરીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 705 વિકેટ પોતાના નામે કરી છે.

બાંગ્લાદેશનો લેફ્ટ આર્મ સ્પિનર શાકિબ અલ હસન આ લીસ્ટમાં પહેલા નંબર પર ​​છે તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 712 વિકેટ લીધી છે.