વિશ્વનું સૌથી રહસ્યમય અને દુર્લભ આ ફૂલ માનવામાં આવે છે.

સોર્સ: Google

આ અનોખા ફૂલનું નામ નીલકુરિંજી(Neelakurinji) છે.

સોર્સ: Google

આ ફૂલનું ખિલવું પર્યાવરણ અને ઋતુ ચક્ર સાથે જોડાયેલું માનવામાં આવે છે.

સોર્સ: Google

આ ફૂલ મુખ્ય રૂપથી દક્ષિણ ભારતના પશ્ચિમી ઘાટમાં જોવા મળે છે

સોર્સ: Google

ફક્ત 12 વર્ષમાં એક વખત ખીલે છે.

સોર્સ: Google

વધુ વેબ સ્ટોરીઝ

બધી સ્ટોરીઝ