લોકસભા ચૂંટણીમાં સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ જાહેર થયા છે.

લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધી 29 સાંસદો બિનહરીફ ચૂંટાયા છે.

2012 લોકસભા પેટા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના કન્નૌજમાં અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ બિનહરીફ જીત્યા હતા.

1963માં નાસિક બેઠક પર પૂર્વ નાયબ વડાપ્રધાન અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વાઇબી ચવ્હાણ બિનહરીફ ચૂંટાયા હતા.

1980માં શ્રીનગરમાં જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લા બિનહરીફ ચૂંટાયા હતા.