આ દેશોના ખેલાડીઓએ ODIમાં ફટકારી છે સૌથી વધુ સદી
ભારતીય ખેલાડીઓએ ODIમાં 319 સદી ફટકારી છે. આ મામલે ટીમ ઈન્ડિયા પહેલા સ્થાન પર છે.
ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ ODIમાં 250 સદી ફટકારી છે. તે બીજા સ્થાને છે.
પાકિસ્તાનના ખેલાડીઓએ ODIમાં કુલ 223 સદી ફટકારી છે.
સાઉથ આફ્રિકાના ખેલાડીઓએ ODIમાં કુલ 209 સદી ફટકારી છે.
વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓએ ODIમાં કુલ 201 સદી ફટકારી છે.
ઈંગ્લેન્ડના ખેલાડીઓએ ODIમાં કુલ 198 સદી ફટકારી છે.
શ્રીલંકાના ખેલાડીઓએ ODIમાં કુલ 194 સદી ફટકારી છે.
ન્યુઝીલેન્ડના ખેલાડીઓએ ODIમાં કુલ 158 સદી ફટકારી છે.
ઝિમ્બાબ્વેના ખેલાડીઓએ ODIમાં કુલ 77 સદી ફટકારી છે.
બાંગ્લાદેશના ખેલાડીઓએ ODIમાં કુલ 69 સદી ફટકારી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર