300 દિવસ રડવું પડશે, જાણો મોહમ્મદ શમીને કોની લાગી નજર
મોહમ્મદ શમીએ હાલમાં જ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકના નિવેદનની ટીકા કરી હતી, જે બાદ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર બાસિત અલી ગુસ્સે થઈ ગયો હતો.
બાસિત અલીએ કહ્યું કે જો શમી સિનિયરનું સન્માન નહીં કરે તો ક્રિકેટ તેને 365માંથી 300 દિવસ રડાવી દેશે.
તાજેતરમાં ઈન્ઝમામે ભારતીય ફાસ્ટ બોલરો પર બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું હતું કે આટલી ઝડપથી બોલને રિવર્સ સ્વિંગ કરાવવો અશક્ય છે.
વર્લ્ડ કપ 2024માં શમીની બોલિંગ જોયા બાદ પાકિસ્તાનના પૂર્વ ખેલાડીઓએ તેના પર બેઈમાનીનો આરોપ લગાવ્યો હતો.
પાકિસ્તાની ખેલાડીઓએ આરોપ લગાવ્યો હતો કે ભારતીય બોલરોને બોલિંગ માટે અલગ-અલગ બોલ આપવામાં આવે છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર