ભારતનું પહેલું બજેટ 7 એપ્રિલ, 1860માં રજૂ કરવામાં આવ્યું હતું.

બ્રિટિશ શાસન દરમિયાન વિત્ત મંત્રી જેમ્સ વિલ્સન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.

જેનું ટોટલ બજેટ 3.59કરોડ સુધીનું હતું.

જેમ્સ વિલ્સને આ બજેટ દ્વારા ભારતમાં આર્થિક નીતિયોનો પાયો નાખ્યો.

આઝાદી બાદ ભારતનું પહેલું બજેટ 26 નવેમ્બર 1947એ રજૂ થયું હતું.

જ્યારે આ બજેટ તત્કાલીન નાણામંત્રી આર કે શનમુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું.

આ એક વચગાળાનું બજેટ હતું જે 31 માર્ચ 1948 સુધીની સાડા સાત મહિના સુધીની અવધિ સુધીનું હતું.

આ બજેટની તંત્ર ભારતની આર્થિક દિશા નક્કી કરવામાં વિશિષ્ટ ભૂમિકા રહી.

જેમાં રૂપિયા 92 કરોડથી વધુનું એટલે કે 46% રક્ષા સેવાઓ માટે ફાળવવામાં આબવયા હતા.