જાણો શું ખાવાથી રોગપ્રતિકારક ક્ષમતામાં થશે વધારો
સોર્સ :
Google
મજબૂત ઇમ્યુનિટી શરીરમાં વાયરસ, બેક્ટેરિયા અને અનેક બીમારીઓથી બચાવે છે, સમતોલ અને પોષણ યુક્ત આહાર ખાવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે
સોર્સ :
Google
લીલા શાકભાજીમાં વિટામિન, આયર્ન અને એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જેને રોજીંદા આહારમાં સામેલ કરવાથી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થશે
સોર્સ :
Google
નારંગી, લીંબુ અને મોસંબી જેવા ખાટા ફળોમાં વિટામિન C ભરપૂર હોય છે, જે રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે અને શરીરને સંક્રમણથી બચાવવામાં મદદ કરે છે
સોર્સ :
Google
લસણમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણ હોય છે, નિયમિત રીતે લસણ ખાવાથી શરીરની ઇમ્યુનિટી વધી શકે છે
સોર્સ :
Google
દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે, જે પાચનતંત્ર અને ઇમ્યુનિટી મજબૂત રાખવામાં મદદ કરે છે અને ઘણી બીમારીઓથી બચાવે છે
સોર્સ :
Google
બદામ સહિતના ડ્રાયફ્રુટમાં વિટામીન E અને હેલ્થી ફેટ હોય છે, તેને યોગ્ય માત્રામાં ખાવાથી શરીરને જરૂરી પોષણ મળે છે અને ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર