સેન્સર બોર્ડનું પૂરું નામ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન(CBFC) છે જેને ટૂંકમાં સેન્સર બોર્ડ કહેવામાં આવે છે
આ એક વૈધાનિક સંસ્થા છે જે સૂચના અને પ્રસારણ મંત્રાલય હેઠળ આવે છે
સેન્સર બોર્ડનું કામ ભારતમાં બનેલી ફિલ્મોને તેમની રિલીઝ પહેલા તેમના વિષયવસ્તુ અનુસાર સિનેમેટોગ્રાફી એક્ટ 1952 હેઠળ પ્રમાણપત્ર આપવાનું છે
ભારતીય સિનેમેટોગ્રાફી એક્ટ 1920માં ઘડવામાં આવ્યો હતો અને તે સમયથી અમલમાં આવ્યો હતો
આ પછી વર્ષ 1952માં સિનેમેનેમેટોગ્રાફી એક્ટ ફરીથી લાગુ કરવામાં આવ્યો. આ પછી તેનું નામ ‘સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સેન્સેસર્સ’રાખવામાં આવ્યું
વર્ષ 1983માં ફરી એકવાર આ એક્ટમાં ફેરફાર કરી સંસ્થાનું નામ ‘સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એટલે કે CBFC’ રાખવામાં આવ્યું
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર