જાણો રાત્રે ડાબા પડખે સુવાથી શરીરમાં શું થાય છે
ડાબા પડખે સુવાથી શરીરનુ પાચન જલદી થાય છે, ગેસ નથી થતો.
ડાબા પડખે સુવાથી શરીરનો આખા દિવસનો થાક ઉતરી જાય છે.
ડાબા પડખે સુવાથી રાત્રે હાર્ટ એટેક નથી આવતો છાતીનો દુખાવો બંધ થઈ જાય છે.
ડાબા પડખે સુવાથી કમરનો દુખાવો થતો હોય તો બંધ થઈ જાય છે.
ડાબા પડખે સુવાથી મગજની યાદશક્તિ વધે છે.
ડાબા પડખે સુવાથી નાકનાં નસકોરાં બંધ થઈ જાય છે.
ડાબા પડખે સુવાથી શરીરની કરોડરજ્જુ અને હાડકા મજબૂત થાય છે.
ડાબા પડખે સુવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર