જો તમે નવો મોબાઈલ ખરીદવા જઈ રહ્યા છે, તો પહેલા આ બાબતો જાણી લો.

જ્યારે પણ નવો મોબાઈલ ખરીદો ત્યારે પહેલા તમારી જરૂરિયાતોને ધ્યાનમાં લો અને પછી યોગ્ય મોબાઈલ પસંદ કરો.

મોબાઈલની બેટરી વિશે અગાઉથી જાણી લો, કારણ કે બાદમાં લોકો તેને લઈને જ સૌથી વધુ પરેશાન થાય છે.

ઓનલાઈન અને ઓફલાઈન કિંમતોની સરખામણી કરો, આ તમારા ઘણા પૈસા બચાવી શકે છે.

તમે જે કંપનીનો મોબાઈલ ખરીદી રહ્યા છો તેના સર્વિસ સેન્ટર વિશે જાણો.

જો તમે EMI પર મોબાઈલ ખરીદી રહ્યા છો, તો પેમેન્ટ કરતી વખતે કોઈ સમસ્યા ન આવે તેનું ધ્યાન રાખો.