નવરાત્રીમાં લસણ-ડુંગળી શા માટે ન ખાવા જોઈએ, જાણો કારણ

સોર્સ : Google

હિંદુ ધર્મમાં નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવરાત્રી દરમિયાન લસણ-ડુંગળી ખાવાની મનાઈ હોય છે.

સોર્સ : Google

નવરાત્રીના દિવસોમાં તામસિક ભોજન કરવાની પણ મનાઈ હોય છે. તેનાથી મન અશાંત રહે છે.

સોર્સ : Google

પરંતુ ધાર્મિક માન્યતા અનુસાર લસણ, ડુંગળી ખાવાથી ચંદ્રની સ્થિતિ ખરાબ થઈ શકે છે.

સોર્સ : Google

નવરાત્રીમાં નવ દિવસ લસણ-ડુંગળી ખાવાથી ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યા થઈ શકે છે.

સોર્સ : Google

નવરાત્રીમાં લસણ-ડુંગળીનું સેવન કરવાથી તામસિક પ્રવૃત્તિ વધે છે.

સોર્સ : Google

શાસ્ત્રો અનુસાર લસણ અને ડુંગળી તમોગુણી હોય છે.

સોર્સ : Google

નવરાત્રીમાં લસણ- ડુંગળીનું સેવન કરવાથી આત્મિક ઉન્નતિ પર ખરાબ અસર થાય છે.

સોર્સ : Google

નવરાત્રીના દિવસોમાં સાત્વિક ભોજન ખાવું અને પૂર્ણ રીતે સ્વચ્છ થઈને પૂજા કરવી જોઈએ.

સોર્સ : Google