'કસોટી જિંદગી કી' ફેમ શ્વેતા તિવારીની જાણો નેટવર્થ
ટીવીની ફેમસ અભિનેત્રી શ્વેતા તિવારીને આજે કોઈ ઓળખાણની જરૂર નથી.
તેમણે ટીવી સીરિયલ 'કસોટી જિંદગી કી' માં પ્રેરણાના પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવી હતી.
43ની ઉંમરમાં પણ અભિનેત્રી રૂપસુંદરી જ લાગે છે.
શ્વેતા તિવારી ટીવી ઉપરાંત ભોજપુરી અને બોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા મળી હતી.
તેમજ વાત કરીએ શ્વેતા તિવારીના નેટવર્થની તો અભિનેત્રી એક લગ્ઝરી લાઇફ જીવે છે.
શ્વેતા તિવારી ટીવીની દુનિયામાં હાઇએશ્ટ પેડ એક્ટ્રેસની લીસ્ટમાં સામેલ છે.
ટીવી અને ફિલ્મના ફઉપરાંત અભિનેત્રી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ સારી કમાણી કરે છે.
શ્વેતા તિવારી ટીવી શો દરેક એપિસાડ માટે 3 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર. શ્વેતા તિવારીની નેટવર્થ 81 કરોડ રૂપિયા છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર