જાણો ફેટી લીવરના પ્રારંભિક લક્ષણો
સોર્સ :
Google
ફેટી લીવર એક એવી બીમારી છે, જેમાં યકૃતના કોષોમાં વધુ પડતું ફેટ જમા થઈ જાય છે
સોર્સ :
Google
શરૂઆતમાં તેના લક્ષણો સામાન્ય હોય છે, જેને દર્દી નજરઅંદાજ કરે છે પણ અમુક લક્ષણો જોઈને તમે અંદાજ લગાવી શકો છો
સોર્સ :
Google
પાંસળીઓની નીચે જમણી બાજુ દુ:ખાવો થવો ફેટી લીવરનું પ્રથમ લક્ષણ છે, લીવરમાં સોજો આવવાથી આ દુ:ખાવો થાય છે
સોર્સ :
Google
શારીરિક શ્રમ કર્યા વગર દરેક વખતે થાક લાગવો અને અશક્તિ લાગવી તેનું સૌથી મોટું લક્ષણ છે
સોર્સ :
Google
ભૂખ ઓછી લાગવી અને પાચનની સમસ્યા ફેટી લીવરને લીધે થાય છે
સોર્સ :
Google
અચાનક પેટના ઉપરના ભાગમાં સોજો આવવો અથવા પેટ વધવું ફેટી લીવરના લક્ષણો હોઈ શકે છે
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર