વધુ ખાંડ ખાવાથી તમારી તબિયત પર ખરાબ અસર પડે છે

સોર્સ : google

લાઈફસ્ટાઈલમાં બેલેન્સ રાખવું બહુ જરૂરી છે

સોર્સ : google

WHOના અનુસાર ખાંડનું સેવન દરોરજની કેલરી ઈનટેકનું 5-10 ટકા ઓછું હોવું જોઈએ

સોર્સ : google

પુરુષો માટે દરરોજની અંદાજીત 9 ચમચી (36ગ્રામ)નું સેવન કરવું જોઈએ

સોર્સ : google

મહિલાઓ માટે દરરોજની અંદાજીત 6 ચમચી(25 ગ્રામ)નું સેવન કરવું જોઈએ

સોર્સ : google

ઠંડાપીણા, કેચઅપ, બિસ્કિટમાં છુપાયેલી ખાંડથી બચવું જરૂરી છે

સોર્સ : google