જાણો, માનવીનું મગજ કેટલી વયે નબળું પડવા લાગે છે?

આપણે જોયું હશે કે આપણે કોઈ વાતને તરત ભૂલી જઈએ છીએ

અમુક ચીજોને આપણે ક્યાં મૂકી તે પણ યાદ રહેતું નથી

એવામાં આપણને એવું લાગે છે કે આપણું મગજ નબળું પડી રહ્યું છે

જો નાની વયે તમને આ સમસ્યા છે તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ

જો કે સામાન્ય રીતે માનવીનું મગજ 60 વર્ષની વય પછી નબળું પડે છે

વૈજ્ઞાનિકો મુજબ, ઉંમર વધતાં મગજની કાર્યક્ષમતા ઘટે છે, જેથી ભૂલવાની સમસ્યા થાય છે

સામાન્ય રીતે 60 વર્ષ પછી થતી આ સમસ્યા હાલ 30-40 વર્ષની ઉંમરે થઈ રહી છે