CSKના કેપ્ટનની પત્ની પણ છે ક્રિકેટર, આવી રીતે થઈ હતી બંનેની પહેલી મુલાકાત
IPL ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે.
ઋતુરાજ ગાયકવાડની પત્નીનું નામ ઉત્કર્ષા પવાર છે. તે પણ પ્રોફેશનલ ક્રિકેટર છે.
ઉત્કર્ષા મહારાષ્ટ્રની સિનિયર ક્રિકેટ ટીમમાંથી રમે છે. ઋતુરાજ અને ઉત્કર્ષા બંને મૂળ પુણેના છે.
ઋતુરાજ અને ઉત્કર્ષાની પહેલી મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉત્કર્ષા પહેલી મુલાકાતમાં જ ઋતુરાજથી ઈમ્પ્રેસ થઈ ગઈ હતી.
બાદમાં બંને સારા મિત્રો બની ગયા. આ પછી તેઓ ધીમે ધીમે નજીક આવવા લાગ્યા.
થોડા સમયમાં તેમની મુલાકતો વધવા લાગી કારણ કે બંને એકબીજાને ખૂબ જ સારા મિત્રો માનતા હતા.
ઉત્કર્ષા અને ઋતુરાજ વચ્ચેની આ મિત્રતાએ ક્યારે પ્રેમનું રૂપ લીધું તેની ખબર જ ન પડી. આખરે બંનેએ પોતાની લાગણી વ્યક્ત કરી.
લાંબો સમય ડેટ કર્યા પછી ઋતુરાજ અને ઉત્કર્ષાએ 3 જૂન 2023ના રોજ લગ્ન કર્યા હતા.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર