એશિયા કપ ફાઇનલમાં ભારતની જીતના હીરો તિલક વર્મા વિશે જાણો
સોર્સ :
BCCI
એશિયા કપ 2025ની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવી 9મી વખત ખિતાબ જીત્યો હતો.
સોર્સ :
X
ભારતની આ જીતમાં તિલક વર્માએ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તિલક વર્માએ ફાઇનલમાં અણનમ 69 રન બનાવ્યા હતા
સોર્સ :
X
તિલક વર્માને આ ઇનિંગ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
સોર્સ :
X
તિલક વર્માએ 3 ઓગસ્ટ 2023માં વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ ટી-20માં ડેબ્યૂ કર્યું હતું.
સોર્સ :
X
તિલક વર્મા મૂળ હૈદરાબાદનો છે. તિલકના પિતા નંબૂરી નાગરાજુ ઇલેક્ટ્રિશિયન હતા અને જ્યારે માતા ગૃહિણી છે.
સોર્સ :
X
તિલક વર્મા સુરેશ રૈનાનો મોટો ફેન છે. તે એક વખત રૈનાને બોલ બોય તરીકે મળ્યો હતો.
સોર્સ :
X
તિલક વર્માનું નસીબ ત્યારે બદલાયું જ્યારે IPL 2022ની હરાજીમાં મુંબઇ ઇન્ડિયન્સે તેને 1.7 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તિલક આજે પણ આ ટીમનો ભાગ છે.
સોર્સ :
X
તિલક વર્માએ 32 ટી-20 મેચમાં 962 રન બનાવ્યા છે.આ દરમિયાન તેને 4 અડધી સદી અને 2 સદી ફટકારી છે.
સોર્સ :
X
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર