પ્રદુષણના કારણે કેટલીક નદીઓ ઝેરી બની ગઈ છે
સોર્સ: google
નદીયોમાંથી જ જળ જીવન સુધી પહોંચે છે
સોર્સ: google
ચીનની સલવીન નદી પ્લાસ્ટિક, કાચ અને ઈન્ડસ્ટ્રીયલ કચરાને કારણે સૌથી વધુ પ્રદુષિત છે
સોર્સ: google
ઈન્ડોનેશિયાની સિટારમ નદી પણ સૌથી ગંદી નદીયોમાંથી એક છે
સોર્સ: google
સ્પેનની રિયો ટિંટો નદી ખાણમાંથી વહે છે તેથી તેનું પાણી ઝેરી બની ગયું છે
સોર્સ: google
યમુના નદી ભારતની સૌથી વધુ પ્રદુષિત છે, ગંદકીના કારણે નદીનું પાણી ઝેરી બન્યું છે
સોર્સ: google
ચીનની યાંગત્જી એશિયાની સૌથી લાંબી નદી છે, તે પણ પ્રદુષિત છે
સોર્સ: google
વધુ વેબ સ્ટોરીઝ
બધી સ્ટોરીઝ