Jio, Airtel અને Viના સૌથી સસ્તા વાર્ષિક રિચાર્જ પ્લાન વિશે જાણો

સોર્સ : Google

વર્ષ 2026 આવી રહ્યું છે અને દર મહિને વારંવાર રિચાર્જ કરાવવાથી છૂટકારો જોઈતો હોય તો Jio, Airtel અને Viના કેટલાક સસ્તા રિચાર્જ પ્લાન છે, જે આખા વર્ષની વેલિડિટી સાથે આવે છે.

સોર્સ : Google

Jio, Airtel અને Viના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કૉલિંગ, SMS જેવી સુવિધાઓ મળે છે. તો આવો જાણીએ આ રિચાર્જ પ્લાન વિશે

સોર્સ : Google

Jioનો 1748 રુપિયાનો રિચાર્જ પ્લાન છે. જે સૌથી સસ્તો 336 દિવસ સુધી ચાલે એવો રિચાર્જ પ્લાન છે.

સોર્સ : Google

Jioના 1748 રુપિયાના રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ ડેટા મળશે, જેમાં રોમિંગ કૉલ પણ સામેલ છે, આમાં 3600 SMS પણ મળશે.

સોર્સ : Google

Jioના 1748 રુપિયાના રિચાર્જ પ્લાન સાથે યુઝર્સને JioTV અને Jio AI Cloudનું એક્સેસ મળશે.

સોર્સ : Google

Airtelનો સૌથી સસ્તો વાર્ષિક રિચાર્જ પ્લાન 1849 રુપિયાનો છે. જેમાં 365 દિવસની વેલિડિટી મળે છે.

સોર્સ : Google

Airtelના 1849 રુપિયાના રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કૉલિંગ મળશે. આમાં STD અને રોમિંગ સામેલ છે.

સોર્સ : Google

Viનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન 2249 રુપિયાનો છે, જેમાં 365 દિવસની વેલિડિટી મળે છે.

સોર્સ : Google

Viના 2249 રુપિયાના રિચાર્જમાં યુઝર્સને અનલિમિટેડ કૉલિંગની સાથે 30GB ડેટા અને 3600 SMSનું એક્સેસ મળે છે.

સોર્સ : Google