રાધિકા મર્ચન્ટ તેની બહેન અંજલિથી 5 વર્ષ નાની છે. રાધિકા અને અંજલિ વચ્ચે ખૂબ જ પ્રેમ છે. બંને ખૂબ સારા મિત્રો પણ છે.

અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટની મોટી બહેન અંજલિ એનકોર હેલ્થકેરની સીઇઓ અને વાઇસ ચેરમેન છે.

અંજલિ મર્ચેન્ટ એક બિઝનેસ વુમન છે. તે Dryfix નામની કંપનીની કો-ફાઉન્ડર છે, જે હેર ટ્રીટમેન્ટ અને હેર સ્ટાઇલિંગ સાથે જોડાયેલી છે.

અંજલિએ મુંબઈથી સ્કૂલિંગ કર્યા બાદ અમેરિકાના બોબસન કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું અને પછી લંડન સ્કૂલ ઓફ બિઝનેસથી MBAની ડિગ્રી મેળવી.

અંજલિ ખૂબ જ સુંદર છે અને તે સિમ્પલ રહેવું પસંદ કરે છે. રાધિકાની પ્રી-વેડિંગ ઈવેન્ટથી તેના અનેક ફોટોઝ વાયરલ થયા હતા.

અંજલિ મર્ચન્ટે વર્ષ 2020માં ‘વટલી’ના ફાઉન્ડર અમન મજીઠિયા સાથે ગોવામાં લગ્ન કર્યા હતા. તેમનો એક દીકરો પણ છે.