ટૂંક સમયમાં 2025ની IPL સિઝન પહેલા એક મેગા ઓક્શનનું આયોજન થવા જઈ રહ્યું છે
IPLમાં કેટલાક એવા ખેલાડીઓ છે જે પહેલી સીઝનથી જ લીગમાં રમી રહ્યા છે, પરંતુ ઘણાં ખેલાડીઓ IPL કરિયરમાં માત્ર એક જ મેચ રમી હતી
ડેરેન બ્રાવો: ડેરેન બ્રાવોએ વર્ષ 2017ની આઈપીએલ સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે પોતાની એકમાત્ર મેચ રમી હતી
અકિલા ધનંજય: શ્રીલંકાના સ્પિન બોલર અકિલા ધનંજયે 2012માં મુંબઈ ઈન્ડિયન્સ માટે તેની પહેલી અને છેલ્લી આઈપીએલ મેચ રમી હતી
યુનિસ ખાન: 2008ની આઈપીએલ સિઝનમાં યુનિસ ખાન રાજસ્થાન રોયલ્સ માટે માત્ર એક જ મેચ રમી શક્યો હતો
અબ્દુલ રઝાક: બાંગ્લાદેશના ભૂતપૂર્વ સ્પિન બોલર અબ્દુલ રઝાકને પણ IPL રાજસ્થાન રોયલ્સમાં માત્ર એક જ મેચ રમવાની તક મળી હતી
આન્દ્રે નેલ: વર્ષ 2008માં નેલને મુંબઈ ઈન્ડિયન્સ માટે એકમાત્ર મેચ રમી હતી. આ પછી આ ઝડપી બોલર પણ આઈપીએલમાંથી આઉટ થઈ ગયો
મશરફે મુર્તઝા: બાંગ્લાદેશની ટીમના ભૂતપૂર્વ ઝડપી બોલર મશરફે મુર્તઝાને 2009માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી એકમાત્ર મેચ રમવાની તક મળી હતી
બ્રેડ હેડિન: ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર બેટર બ્રેડ હેડિને પણ2011 માં KKR માટે એકમાત્ર આઈપીએલ મેચ રમી હતી
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર