ભારતીય ઉદ્યોગપતિ અને અબજોપતિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી આજે 1 નવેમ્બરે પોતાનો 61મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

સોર્સ : Google

નીતા અંબાણી લક્ઝુરિયસ લાઈફ જીવે છે અને તેમને કિંમતી તેમજ સ્ટાઈલિશ ચિજ-વસ્તુઓ વાપરવાનો શોખ છે. તો આવો આજે આપણે જાણીએ તેમની આ વૈભવી લાઈફસ્ટાઈલ વિશે.

સોર્સ : Google

નીતા અંબાણી તેના લક્ઝુરિયસ શોખથી ઓળખાય છે. તેઓના દિવસની શરૂઆત જે દૂધના કપથી થાય છે તેની કિંમત 2 લાખ રૂપિયા કરતા પણ વધુ છે. જેમાં તેને રોજ સવારમાં દૂધ પીરસવામાં આવે છે.

સોર્સ : Google

દુનિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી મુંબઈની સૌથી મોંઘી સ્કૂલ ધીરૂભાઈ અંબાણી ઈંટરનેશનલ સ્કૂલના ફાઉંડર છે અને અંબાણી પરિવાર પાસે 500 ગાડીઓ છે. નીતા અંબાણી પણ લક્ઝુરિયસ કારનો શોખ ધરાવે છે.

સોર્સ : Google

નીતા અંબાણી પોતે પણ એક પાવરફુલ બિઝનેસ વુમન છે. તેમની જ્વેલેરિ, પગરખા, હૈંડબેગ્સની કિંમત લાખોમાં છે. તે પોતાના આ જ શોખને કારણે અવાર નવાર ચર્ચામાં રહેતા હોય છે.

સોર્સ : Google

નીતા અંબાણી પાસે દુનિયાનો એકમાત્ર કસ્ટમાઈઝ કરાવેલ ફાલ્કોન સુપરનોવા આઈફોન 6 પીન્ક ડાયમન્ડ છે. જેની કિંમત 48.5 મિલિયન ડોલરની છે અને તે 24 કેરેટ ગોલ્ડ અને પ્લેટેનિયમનો બનેલો છે.

સોર્સ : Google

નીતા અંબાણીના સ્ટાફની સેલેરી પણ લાખોમાં છે. જણાવી દઈએ કે સરકાર તરફથી અંબાણી ફેમેલીને ઝેડ પ્લસ સિક્યોરિટિ પણ આપવામાં આવે છે.

સોર્સ : Google

નીતા અંબાણી તેમની ફેમિલી સાથે મુંબઈમાં સ્થિત દુનિયાની સૌથી મોંઘી બિલ્ડિંગોમાંથી એક એંટીલિયામાં રહે છે. આ આલિશાન ઘરમાં અંબાણી પરિવારની સેવા માટે 600 નોકર દિવસ-રાત ઉભા પગે રહે છે.

સોર્સ : Google