બીજી ODIમાં કેએલ રાહુલે બનાવ્યા 2 મોટા રેકોર્ડ

સોર્સ : Google

ભારતીય બેટ્સમેન કેએલ રાહુલે બુધવારે ન્યુઝીલેન્ડ સામેની બીજી ODIમાં શાનદાર સદી ફટકારીને ઈતિહાસ રચ્યો. તેણે આ મેચમાં એક સાથે 2 રેકોર્ડ બનાવ્યા.

સોર્સ : Google

રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં રાહુલ 112 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ સાથે તે ન્યુઝીલેન્ડ સામે ODIમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટકીપર બન્યો.

સોર્સ : Google

રાહુલે મેચની 49મી ઓવરમાં કાઈલ જેમિસનના ફુલ ટોસ પર સિક્સ ફટકારીને આ ઐતિહાસિક સદી પૂર્ણ કરી. રાહુલે માત્ર 87 બોલમાં પોતાની 8મી ODI સદી પૂરી કરી, તેણે આ ઈનિંગમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતા.

સોર્સ : Google

વિકેટકીપર-બેટ્સમેન તરીકેની તેની સિદ્ધિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે એમએસ ધોની કે રિષભ પંત બંનેમાંથી કોઈએ આ સિદ્ધિ નથી મેળવી.

સોર્સ : Google

રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ઘણી મોટી મેચ રમાઈ છે, પરંતુ કોઈપણ ભારતીય બેટ્સમેને ત્યાં ODI ક્રિકેટમાં સદી નહતી ફટકારી. કેએલ રાહુલે હવે આ રેકોર્ડ પણ હાંસલ કર્યો છે.

સોર્સ : Google