કેએલ રાહુલે તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ
સોર્સ :
Google
કેએલ રાહુલે વધુ ODIમાં ભારતનું નેતૃત્વ નથી કર્યું, પરંતુ કેપ્ટન તરીકે તેણે રમેલી મેચોની સંખ્યા રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ તોડવા માટે પૂરતી હતી.
સોર્સ :
Google
કેએલ રાહુલની કેપ્ટનશિપ હેઠળ ભારતે વિશાખાપટ્ટનમમાં 15મી ODI રમી હતી.
સોર્સ :
Google
રાહુલની કેપ્ટનશિપ હેઠળ રમાયેલી 15 ODIમાં આ 11મી વખત એવું બન્યું, જ્યારે ભારતે સામેની ટીમને ઓલઆઉટ કરી દીધી હોય, જે એક નવો વર્લ્ડ રેકોર્ડ છે.
સોર્સ :
Google
આ રેકોર્ડ અગાઉ રોહિત શર્માના નામે હતો. કેપ્ટન તરીકેની તેની પ્રથમ 15 ODIમાં, વિરોધી ટીમ 10 વખત ઓલઆઉટ થઈ હતી.
સોર્સ :
Google
જ્યારે રોહિત શર્માએ આ સિદ્ધિ મેળવી, ત્યારે તેણે વેસ્ટ ઈન્ડિઝના ક્લાઈવ લોયડનો રેકોર્ડ તોડ્યો.
સોર્સ :
Google
ક્લાઈવ લોયડની કેપ્ટનશિપ હેઠળ રમાયેલી પ્રથમ 15 ODIમાં વેસ્ટ ઈન્ડિઝે 9 વખત વિરોધી ટીમને ઓલઆઉટ કરી હતી.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર