ગોવિંદાનો જમાઈ છે KKRનો આ બેટ્સમેન
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) નો બેટ્સમેન નીતિશ રાણા પોતાના અંગત જીવનને કારણે અવારનવાર સમાચારોમાં રહે છે.
નીતિશ રાણાની પત્નીનું નામ સાચી મારવાહ છે.
આ કપલે વર્ષ 2019માં લગ્ન કર્યા હતા. નીતિશ રાણા બોલિવૂડ એક્ટર ગોવિંદાનો જમાઈ છે.
સાચી મારવાહ ગોવિંદાની ભાણી છે. તે બોલીવૂડથી હંમેશા દૂર રહી છે. સાચી વ્યવસાયે ઈન્ટિરિયર ડિઝાઇનર છે.
એકવાર કપિલ શર્માના શોમાં ગોવિંદાના ભાણેજ અને પ્રખ્યાત કોમેડિયન કૃષ્ણા અભિષેકે કહ્યું હતું કે સાચી તેની કઝીન છે.
આ રીતે નીતિશ રાણા કૃષ્ણ અભિષેકનો બનેવી અને ગોવિંદાનો જમાઈ છે.
નીતિશ રાણાએ 2016માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી IPLમાં ડેબ્યૂ કર્યું હતું.
નીતિશ રાણાએ IPLમાં અત્યાર સુધી કુલ 106 મેચ રમી છે.
તેણે 28.29ની એવરેજથી કુલ 2603 રન બનાવ્યા છે. તેના નામે 18 અડધી સદી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર