KKR IPLમાં ત્રીજી વખત ચેમ્પિયન બન્યું છે. આ પહેલા કોલકાતા નાઇટ રાઇડર્સ 2012 અને 2014માં ટ્રોફી જીત્યું હતું.

કોલકાતા નાઇટ રાઇડર્સે IPL 2024માં ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું.

શાહરૂખ ખાન પોતાના પરિવાર સાથે હાજર રહ્યો હતો અને IPLમાં ચેમ્પિયન બન્યા પછી ઉજવણી કરી હતી

શાહરૂખ ખાને પત્ની ગૌરી ખાન સાથે IPL ટ્રોફી સાથે તસવીર પણ ખેચાવી હતી

રિન્કુ સિંઘે IPL ટ્રોફી સાથે આઇકોનિક પોઝ આપ્યો હતો