કિસ ડે (Kiss Day): સંવેદના, વિજ્ઞાન અને સંબંધોનું 'મહત્ત્વ'
સોર્સ :
Google
આધુનિક યુગમાં, જ્યાં માનવી માનસિક રીતે એકલતા અનુભવે છે, ત્યાં આ સંવેદનાત્મક જોડાણનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે.
સોર્સ :
Google
કિસ માત્ર રોમેન્ટિક સંબંધ માટે જ નહીં, પરંતુ માતા-પિતા, મિત્રતા અને પરિવારના પ્રેમનું પણ પ્રતિક બની શકે છે.
સોર્સ :
Google
વેલેન્ટાઈન વીકના છઠ્ઠા દિવસે એટલે કે 13 ફેબ્રુઆરીએ 'કિસ ડે' (Kiss Day) ઉજવવામાં આવે છે.
સોર્સ :
Google
એક નાનકડો સ્પર્શ કે ચુંબન હજારો શબ્દોનું કામ કરી જાય છે. તે સ્નેહ, આદર, રક્ષણ અને સમર્પણનું પ્રતીક
સોર્સ :
Google
બે પ્રેમીઓ જ્યારે એકબીજાને કિસ કરે છે, ત્યારે તે ક્ષણે દુનિયા થંભી જાય છે. તે ક્ષણ સમયની બહારની છે.
સોર્સ :
Google
કિસ પ્રેમ, વિશ્વાસ અને લાગણીનું પ્રતીક છે. જ્યારે બે દિલ એકબીજાને સમજે છે, ત્યારે એક કિસ તેમના સંબંધને વધુ મજબૂત બનાવે છે.
સોર્સ :
Google
કિસ ડે સંબંધોમાં નજીકતા અને સ્નેહ વધારવાનો દિવસ છે. એક પ્રેમાળ કિસ ગેરસમજ દૂર કરી શકે છે
સોર્સ :
Google
ચુંબનનો ઈતિહાસ માનવ સભ્યતા જેટલો જ જૂનો છે. રોમન સંસ્કૃતિમાં તેને ત્રણ શ્રેણીમાં વહેંચવામાં આવ્યું હતું.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર