નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની વૈભવી લાઇફસ્ટાઇલ

સોર્સ : X

ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ બુલેટપ્રુફ ટ્રેનમાં ચીન પહોંચ્યા છે.

સોર્સ : X

ઉત્તર કોરિયાની જનતા ભૂખ સામે ઝઝુમી રહી છે પરંતુ કિમ જોંગ કરોડો ડૉલરની મોંઘી દારુ, વિદેશી મીટ, સિગારેટ અને કોફી પર ખર્ચ કરે છે.

સોર્સ : x

કિમ જોંગને બ્લેક લેબલ સ્કૉચ વ્હિસ્કી અને હેનેસી બ્રાંડી પસંદ છે, તેની એક બોટલની કિંમત 7000 ડૉલર છે.

સોર્સ : x

કિમ જોંગ દર વર્ષે 30 મિલિયન ડૉલર માત્ર હાઇ ક્વોલિટી દારુ આયાત કરવામાં ખર્ચ કરે છે.

સોર્સ : x

ખાવા-પીવાના શૌખ પણ ઓછા નથી. કિમ જોંગ ઇટાલીના પર્મા હૈમ અને સ્વિસ એમમેન્ટલ વસ્તુ ખાવાનું પસંદ છે.

સોર્સ : x

કિમ જોંગ ઉન યવેસ સેન્ટ લોરેટની બ્લેક સિગારેટ પીવે છે. તે નિયમિત રીતે સ્નેક વાઇન પીવે છે.

સોર્સ : x