કાન્સ 2024માં કિયારા અડવાણી સફેદ ગાઉનમાં લાગી ગજબની સુંદર

કિયારા અડવાણીએ કાન્સમાં હાઇ થાઈ સ્લિટ ગાઉન પહેર્યું હતું.

કિયારા અડવાણી ઓલ વ્હાઈટ લુકમાં જોવા મળી રહી છે અને અદભૂત લાગી રહી છે.

રેડ સી ફિલ્મ ફાઉન્ડેશન વુમન ઇન સિનેમાના ગાલા ડિનરમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા કિયારા કાન્સમાં પહોંચી છે.

કિયારા સફેદ સાટિન ગાઉનમાં જોવા મળી હતી, જેને પ્રખ્યાત ફેશન ડિઝાઈનર પ્રબલ ગુરુંગે ડિઝાઈન કર્યું છે.

રેડ કાર્પેટ પર જતા પહેલા હસીનાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને પોતાની એક ઝલક બતાવી હતી.

ઐશ્વર્યા રાય પછી, બધા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કિયારા અડવાણીના ડેબ્યૂની રાહ જોઈ રહ્યા હતા.