વોટર પાર્કમાં જતા પહેલા આ બાબતનું ધ્યાન રાખો, નહીંતર પડશો બીમાર
ઘણાં લોકો ગરમીમાં વોટર પાર્ક જાય છે.
જો તમે ગરમીમાં વોટર પાર્ક જવાનું વિચાર છો.
તો વાત પાર્ક જતા પહેલા તમારે કેટલી વાતો જાણી લેવી જોઈએ.
બેદકારીના કારણે તમારા શરીરને અનેક બીમારીઓ ઘેરી શકે છે.
વોટર પાર્કમા જે પાણી હોય છે તેમાં ક્લોરીનનો ઉપયોગ કરવામાં આવે છે.
જે આપણી ત્વચા પર ફોલ્લીઓ કરી શકે છે.
આવી સ્થિતિમાં વોટર પાર્કમાં જતા પહેલા આ કામ કરો
વોટરપ્રૂફ સનસ્ક્રીનનો ઉપયોગ કરો.
વોટર પાર્કમાં જતા પહેલા હેવી બ્રેકફાસ્ટ ન કરો.
વોટર પાર્કથી આવ્યા બાદ હળવા ગરમ પાણીથી સ્નાન કરી લો.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર