સફર પર જતી વખતે જરૂર સાથે રાખો આ વસ્તુઓ
સોર્સ :
Google
ભલે તમે શોર્ટ ટ્રિપ પર જઈ રહ્યા હોવ કે લોંગ વેકેશન પર, કેટલીક વસ્તુઓ એવી છે જે તમારે જરૂર સાથે રાખવી જોઈએ, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
સોર્સ :
Google
અમે તમને 6 આવશ્યક વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જે દરેક વ્યક્તિ મુસાફરી કરતી વખતે પોતાની બેગમાં રાખવી જોઈએ.
સોર્સ :
Google
જરૂરી ડોક્યુમેન્ટ: તમારું આધાર કાર્ડ, આઈડી કાર્ડ, ટિકિટ અને તમારા હોટેલ બુકિંગની કોપી હંમેશા સાથે રાખો.
સોર્સ :
Google
મોબાઈલ ફોન અને પાવર બેંક: મુસાફરી દરમિયાન વાતચીત અને નેવિગેશન માટે ફોન આવશ્યક છે, પાવર બેંક તમારા ફોનને ચાર્જ કરવામાં ઉપયોગી થશે.
સોર્સ :
Google
કેશ: ડિજિટલ પેમેન્ટ દરેક જગ્યાએ ઉપલબ્ધ નથી, તેથી થોડી રોકડ રકમ સાથે રાખવી જરૂરી છે.
સોર્સ :
Google
ફર્સ્ટ એઈડ કીટ: તમારી સાથે તાવ, માથાનો દુખાવો અથવા પેટની સમસ્યાઓ માટેની દવાઓ રાખો. આ સિવાય નાની ઈજાઓમાં ઉપયોગી થાય તેવી વસ્તુઓ પણ રાખો.
સોર્સ :
Google
પાણીની બોટલ અને હળવો નાસ્તો: લાંબી મુસાફરીમાં ડિહાઈડ્રેશન ટાળવા અને ઊર્જા માટે પાણી તેમજ નાસ્તો સાથે રાખવો જરૂરી છે.
સોર્સ :
Google
સેફટી ટૂલ્સ: પર્સનલ એલાર્મ, પેપર સ્પ્રે અથવા ફ્લેશલાઈટ જેવી વસ્તુઓ તમારી સલામતી માટે મદદરૂપ થાય છે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર