કૂલર ખરીદતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
સોર્સ :
GOOGLE
કૂલર તમારા રૂમની સાઈઝ મુજબ જ ખરીદવું જોઈએ
સોર્સ :
GOOGLE
જો તમારો રૂમ 150થી 300 સ્ક્વેર ફૂટનો હોય, તો તમારે 30થી 50 લિટરની ક્ષમતા ધરાવતું કૂલર ખરીદવું જોઈએ
સોર્સ :
GOOGLE
પરંતુ જો તમારો રૂમ મોટો હોય, તો 50 લિટરથી વધુ ક્ષમતા ધરાવતું કૂલર ખરીદવું જોઈએ.
સોર્સ :
GOOGLE
કૂલર ખરીદતી વખતે કૂલિંગ પેડના પ્રકાર પર ખાસ ધ્યાન આપવું જોઈએ. હનીકોમ્બ પેડ સૌથી વધુ એડવાન્સ અને અસરકારક હોય છે.
સોર્સ :
GOOGLE
કૂલર એસીની જેમ બંધ રૂમમાં કામ નથી કરતું, તેથી તેનો ઉપયોગ કરવા માટે રૂમમાં વેન્ટિલેશન હોવું જરૂરી છે.
સોર્સ :
GOOGLE
હંમેશા વિશ્વાસપાત્ર બ્રાન્ડના જ કૂલર ખરીદવા જોઈએ અને જે બ્રાન્ડ પસંદ કરો તેના તમારા વિસ્તારમાં સર્વિસ નેટવર્ક વિશે પણ અચૂક તપાસ કરવી જોઈએ.
સોર્સ :
GOOGLE
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર