હીરાની જેમ ચમકી રહ્યો કરીનાનો ચહેરો, જુઓ બ્લેક આઉટફિટમાં લુક
કરીના કપૂર ખાન હંમેશા તેની સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે.
હાલમાં જ કરીનાએ એક બ્યુટી ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેની સાથે સુહાના અને કિયારા પણ હાજર હતી.
આ સમયગાળા દરમિયાન કરીનાએ કાળા રંગનો આઉટફિટ પહેર્યો હતો, જેની તસવીરો તેણે પોતે શેર કરી હતી.
કરીના કપૂર બ્લેક ડીપનેક ટોપ અને મેચિંગ ફીટ સ્કર્ટમાં તેની ઉંમરને માત આપતી દેખાતી હતી.
કરીના કપૂરે ખુલ્લા વાળ અને નેકપીસ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. તેના તસવીરો ખૂબ જ સુંદર છે.
શેર કરેલી તસવીરોમાં કરીના અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.
કરીનાના ફોટા ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર