ભાઈની રોકા સેરેમનીમાં કરીના-કરિશ્માને સાઈડ કરી, કાકી નીતુ સિંહે લૂંટી મહેફિલ
નણંદના દીકરા આદર જૈનના રોકા સેરેમનીમાં નીતુ સિંહ ગુલાબી સૂટમાં છવાઈ ગઈ હતી.
આદર જૈનને રોકા સેરેમનીમાં મંગેતર આલેખા અડવાણી સાથે પોઝ આપ્યા હતા.
આદર જૈન-આલેખા અડવાણીએ રોકા સમારોહમાં સફેદ આઉટફિટ કેરી કર્યું હતું.
આ પ્રસંગે આદર જૈનના ભાઈ-ભાભી અને માતા રીમા જૈન ખૂબ જ ખુશ દેખાતા હતા.
શમ્મી કપૂરની પત્ની નીલા પણ તેની નણંદના દીકરાના રોકા સેરેમનીમાં સામેલ થઈ હતી.
ભાઈની રોકા સેરેમનીમાં કરિશ્મા-કરીના કપૂરનો જાદુ જોવા મળ્યો હતો.
રોકા સેરેમનીમાં કરીના કપૂર સાડી અને ખુલ્લા વાળમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
કરિશ્મા તેના ભાઈના રોકા સેરેમનીમાં બ્લેક-ગોલ્ડન સૂટમાં ક્લાસી દેખાતી હતી.
આદર જૈન-આલેખા અડવાણીના લગ્નની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર