લક્ઝરી લાઇફ જીવે છે કરીના કપૂર, જાણો તેની સંપત્તિ
બોલિવૂડની બેબો કરીનાએ વર્ષ 2000માં ફિલ્મ 'રિફ્યૂઝી'થી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું.
કરીનાનું નામ બોલિવૂડની ટોપ અભિનેત્રીમા સામેલ છે.
પ્રખ્યાત અભિનેતા રણધીર કપૂરની પુત્રી કરીના કપૂર ફિલ્મોમાં આવ્યા પહેલા જ વૈભવી જીવન જીવતી હતી.
રિપોર્ટ અનુસાર, કરીના કપૂરની નેટવર્થ લગભગ 485 કરોડ છે.
કરીના પોતાની એક ફિલ્મ માટે 10 થી 12 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
કરીના દર વર્ષે અંદાજીત 10-12 કરોડની કમાણી કરે છે. જ્યારે મહિનાના હિસાબે આ આ આંકડો 1 કરોડથી વધું રહે છે.
કરીના કપૂરના લગ્ન સૈફ અલી ખાન સાથે થયા છે. બંને મુંબઇમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટમાં રહે છે. જેની કિંમત કરોડોમાં છે.
આ ઉપરાંત સૈફ અલી ખાનનુ પટૌદી હાઉસ પણ છે જેની કિંમત 800 કરોડ જણાવવામાં આવ્યું છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર