કપિલ શર્માએ આ મામલે આમિર-કેટરિનાને છોડી દીધા છે પાછળ

2024 માટે ટોચના સેલિબ્રિટી કરદાતાઓની યાદી બહાર આવી છે

આ વખતે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલેબ બની ગયો છે.

કોમેડિયન કપિલ શર્માનું નામ ટીવી પર સૌથી વધુ ટેક્સ ચૂકવનારાઓમાં સામેલ છે.

આ મામલે તેણે આમિર ખાન અને કેટરિના કૈફને પણ પાછળ છોડી દીધા છે.

ફોર્ચ્યુન ઈન્ડિયા અનુસાર, કપિલ શર્માએ FY24માં 26 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમની કુલ સંપત્તિ 300 કરોડ રૂપિયા છે.