ફિલ્મ કંગુવાનું ટ્રેલર રિલીઝ થતા જ બોબી દેઓલનો ભયાનક લૂક ચર્ચાનો વિષય બન્યો છે
આ વર્ષની સૌથી મોટી ફિલ્મમાંની એક કંગુવાનું પોસ્ટર અને સોંગ લોન્ચ થયું છે જેણે ફેન્સના હોશ ઉડાડી દીધા છે
કંગુવાનું ટ્રેલર જોઈને એવું લાગે છે કે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ કઈક નવું અને ગજબ કરવામાં કોઇ કસર નથી છોડી
તમિલમાં કંગુવાનો મતલબ આગ થાય છે. ટ્રેલરમાં આગ, પાની અને જંગના વિઝ્યુઅલ્સ રૂંવાટા ઊભા કરી નાખનારા છે
આમ તો ફિલ્મનો મુખ્ય કિરદાર સૂર્યા છે પણ બોબી દેઓલની એક જ ભયાનક ઝલકે ફેન્સને પાગલ કરી દીધા છે
ટ્રેલરમાં લૂક જોઈને એમ લાગે છે કે સાઉથના ખુંખાર વિલન્સ પર ભારે પડશે બોબી દેઓલ
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર