કાજલ અગ્રવાલે માલદીવમાં ઉજવ્યો જન્મદિવસ, સુંદર તસવીરો કરી શેર

અભિનેત્રી કાજલ અગ્રવાલે માલદીવમાં તેના પરિવાર સાથે 40મો જન્મદિવસ ઉજવ્યો

કાજલ તેના પતિ, પુત્ર અને બહેન સાથે વેકેશનની મજા માણતી જોવા મળી

કાજલે તેના પુત્ર નીલ સાથે સુંદર તસવીર શેર કરી છે

કાજલ અને તેની બહેન નિશા બીચ પર મસ્તી કરતાં જોવા મળ્યા

એક પરફેક્ટ ફેમિલી ફોટો!

સફેદ બિકીની અને અન્ય બીચ પોશાકમાં કાજલ ખૂબ જ સુંદર લાગી રહી છે

કાજલની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે