ગુરુનું મહાગોચર આ રાશિના જાતકો માટે લાવશે મુશ્કેલીઓનો પહાડ!

સોર્સ : Google

આગામી 2 જૂન 2026ના રોજ દેવગુરુ બૃહસ્પતિ કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. જ્યોતિષીય ગણતરી મુજબ, કર્ક રાશિ એ ગુરુની ઉચ્ચ રાશિ છે.

સોર્સ : Google

જ્યારે પણ કોઈ ગ્રહ પોતાની ઉચ્ચ રાશિમાં આવે છે, ત્યારે તે સૌથી વધુ શક્તિશાળી અને પ્રભાવશાળી બને છે.

સોર્સ : Google

ગુરુનું આ શક્તિશાળી ગોચર કેટલાક માટે પ્રગતિના દ્વાર ખોલશે, તો કેટલીક રાશિઓ માટે પડકારો લઈને આવશે.

સોર્સ : Google

ગુરુનું આ ગોચર મેષ રાશિથી ચોથા સ્થાનમાં થશે. પારિવારિક જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. માતાના સ્વાસ્થ્ય પાછળ અથવા ઘરના સમારકામ પાછળ ખર્ચ વધવાની સંભાવના છે.

સોર્સ : Google

બૃહસ્પતિ તમારી મિથુન રાશિમાંથી બહાર નીકળીને બીજા સ્થાનમાં પ્રવેશ કરશે. આર્થિક મોરચે તમારે વધુ સજાગ રહેવું પડશે. ધન સંચય (બચત) કરવામાં મુશ્કેલીઓ નડી શકે છે.

સોર્સ : Google

ગુરુનું ગોચર તુલા રાશિથી દસમા સ્થાનમાં થવા જઈ રહ્યું છે. કરિયર અને બિઝનેસના ક્ષેત્રમાં અચાનક કોઈ મોટો ફેરફાર અથવા તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થઈ શકે છે.

સોર્સ : Google

કુંભ રાશિથી છઠ્ઠા સ્થાનમાં ગુરુનું આ ભ્રમણ થશે. આ ગોચર સ્વાસ્થ્ય અને શત્રુઓ સાથે જોડાયેલી સમસ્યાઓ વધારી શકે છે. ગુપ્ત શત્રુઓ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે.

સોર્સ : Google