પુષ્ય નક્ષત્રમાં ગુરુનો પ્રવેશથી આ ૩ રાશિના જાતકોને થશે મોટો ધનલાભ
સોર્સ :
Google
દેવગુરુ બૃહસ્પતિ ગુરુવારે 18 જૂનના રોજ રાત્રે 9 વાગ્યાને 32 મિનિટે પુનર્વસુ નક્ષત્રમાંથી પુષ્ય નક્ષત્રમાં ગોચર કરવાના છે.
સોર્સ :
Google
આ નક્ષત્ર શનિ સાથે સંબંધિત છે. આ નક્ષત્ર ગોચરનો પ્રભાવ તમામ રાશિઓ પર પડી શકે છે.
સોર્સ :
Google
જ્યોતિષીય માન્યતાઓ અનુસાર કર્ક રાશિ, કન્યા રાશિ અને ધન રાશિના જાતકોને તેનાથી વિશેષ લાભ મળવાની સંભાવના છે.
સોર્સ :
Google
ગુરુના આ નક્ષત્રમાં આવ્યા પછી તેમના કરિયર અને આર્થિક સ્થિતિ સાથે જોડાયેલા મામલાઓમાં સકારાત્મક પરિવર્તન જોવા મળી શકે છે.
સોર્સ :
Google
કર્ક રાશિના જાતકો માટે ગુરુનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ ફળદાયી માનવામાં આવી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં મહેનત અને ઊર્જાનું સારું પરિણામ મળી શકે છે.
સોર્સ :
Google
કન્યા રાશિવાળાઓ માટે આ ગોચર કેટલાય સારા અવસરો લઈને આવી શકે છે. તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરી શકે છે.
સોર્સ :
Google
ધન રાશિના જાતકો માટે સામાજિક પ્રતિષ્ઠા અને માન-સન્માનમાં વધારાના સંકેત છે. ઘર-પરિવારમાં ચાલી રહેલી કેટલીક સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર