Jioનો 84 દિવસનો સૌથી સસ્તો પ્લાન, Unlimited calling સાથે ઘણું બધું મફત
સોર્સ :
google
કંપની પાસે 84 દિવસની વેલિડિટીવાળા ઘણા સસ્તા પ્લાન છે, જે અનલિમિટેડ કોલિંગ તેમજ ડેટા સહિત ઘણા અન્ય ફાયદાઓ આપે છે.
સોર્સ :
google
લાંબી વેલિડિટીવાળા પ્લાન વિશે વાત કરીએ તો, Jio પાસે 84 દિવસની વેલિડિટીવાળા આ બે પ્લાન પસંદ કરી શકો છો.
સોર્સ :
google
Jioનો આ પ્લાન 799 રૂપિયામાં આવે છે. આમાં યુઝર્સને 84 દિવસની વેલિડિટી મળે છે.
સોર્સ :
google
આ પ્લાનમાં યુઝર્સને ભારતભરમાં ફ્રી નેશનલ રોમિંગ અને અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે.
સોર્સ :
google
ઉપરાંત યુઝર્સને દૈનિક 1.5 જીબી હાઇ સ્પીડ ડેટા અને દૈનિક 100 ફ્રી એસએમએસનો લાભ આપવામાં આવી રહ્યો છે.
સોર્સ :
google
આ પ્લાનમાં યુઝર્સને Jio ટીવી અને Jio Ai ક્લાઉડનું સબ્સ્ક્રિપ્શન પણ મળે છે.
સોર્સ :
google
આ ઉપરાંત, Jio પાસે 84 દિવસની વેલિડિટી સાથેનો બીજો સસ્તો પ્લાન છે, જેમાં યુઝર્સને OTT એપનું સબ્સ્ક્રિપ્શન પણ મળશે.
સોર્સ :
google
Jioનો આ પ્લાન 889 રૂપિયામાં આવે છે. યુઝર્સને આ પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી મળે છે.
સોર્સ :
google
Jioના આ પ્રીપેડ પ્લાનમાં ભારતમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો લાભ મળશે.
સોર્સ :
google
આ ઉપરાંત, યુઝર્સને ફ્રી નેશનલ રોમિંગ દરરોજ 1.5GB ડેટા અને 100 ફ્રી SMSનો લાભ મળશે.
સોર્સ :
google
કંપનીનો આ પ્લાન JioSaavn Pro સબ્સ્ક્રિપ્શન સાથે આવે છે. આ ઉપરાંત, યુઝર્સને તેમાં Jio TV અને JioAI ક્લાઉડનો પણ એક્સેસ મળશે.
સોર્સ :
google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર