Jio ની ધમાકેદાર ઓફર! 100 રૂપિયાના પ્લાનમાં મળશે આટલું બધું
રિલાયન્સ Jio દેશની નંબર વન ટેલિકોમ કંપની છે. રિલાયન્સ Jioએ દેશના 49 કરોડથી વધુ મોબાઇલ ઓ માટે ખુશીનો માહોલ ઉભો કર્યો છે.
Jio લાવ્યું છે ખાસ ઓફર, હવે તમને 100 રૂપિયાના પ્લાનમાં 299 રૂપિયાના પ્લાનના ફાયદા મેળવી શકશો.
Jioનો 100 રૂપિયાનો પ્લાન 90 દિવસની લાંબી વેલિડિટી સાથે આવે છે. જેમાં 5GB ડેટા મળે છે.
જો તમે Jio સિમ વાપરતા હોય અને OTT સ્ટ્રીમિંગના શોખીન છો, તો તમને આ પ્લાન ખૂબ ગમશે.
Jio આ સસ્તા રિચાર્જ પ્લાનમાં Jio Hotstar નું મફત સબ્સ્ક્રિપ્શન આપી રહ્યું છે. ગ્રાહકોને JioHotstar નું આ સબ્સ્ક્રિપ્શન 90 દિવસ માટે મળશે.
Jio તેના ગ્રાહકોને 299 રૂપિયાની કિંમતે Jio Hotstar નું મફત સબ્સ્ક્રિપ્શન આપે છે. પરંતુ હવે તમને આ સબ્સ્ક્રિપ્શન માત્ર 100 રૂપિયામાં મળશે.
જોકે,આ સસ્તા પ્લાનનો લાભ લેવા તમારા નંબર પર Jio નો કોઈ પણ બેઝ પ્લાન એક્ટિવ હોવો જોઈએ.
ગ્રાહકોએ અન્ય એક વાતનું ધ્યાન રાખવું કે Jioના આ રિચાર્જ પ્લાનની મદદથી તમે તમારા સિમ કાર્ડને એક્ટિવ રાખી શકશો નહીં.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર