જીગ્નેશ કવિરાજે પોતાના સ્કુટરને આપી અનોખી વિદાય!
સોર્સ :
Google
જીગ્નેશનો આ નિર્ણય સ્કૂટરની વિદાય નહીં, પરંતુ પિતા સાથેની યાદોને અમર કરવાનો પ્રયાસ હતો.
સોર્સ :
Google
લોકગાયક જીગ્નેશ કવિરાજે પોતાના પિતાના સ્કૂટરને ખેરાલુ ખાતે ઘર આગળ સમાધિ આપી છે.
સોર્સ :
Google
આ સ્કૂટર તેમની કારકિર્દીની શરૂઆતમાં સાથી રહ્યું હતું. આ ઘટના ખૂબ ભાવનાત્મક હતી.
સોર્સ :
Google
પૂજાવિધિ સાથે સ્કૂટરને દફનાવી યાદગીરીને અમર કરી.
સોર્સ :
Google
જીગ્નેશ કવિરાજના પિતાનું આ સ્કુટર હતું, જેની ઉપર જીગ્નેશ કવિરાજ ફર્યા હતા. કારકિર્દીની શરૂઆતના સમય આ સ્કૂટર પર ફરતા હતા.
સોર્સ :
Google
ગામેગામે કાર્યક્રમમાં જવા તેમના પિતા તેમને સ્કુટર પર ફેરવતા હતા.
સોર્સ :
Google
સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર