જસપ્રીત બુમરાહને ICCએ પ્લેયર ઓફ ધ મંથ જાહેર કર્યો છે.
ICC પ્લેયર ઓફ ધ મંથમાં રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને અફઘાનિસ્તાનનો રહમાનુલ્લાહ ગુરબાઝ સામેલ હતા.
જસપ્રીત બુમરાહ ટી-20 વર્લ્ડકપ 2024માં પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો
બુમરાહે ટી-20 વર્લ્ડકપમાં 8.26ની એવરેજ સાથે કૂલ 15 વિકેટ ઝડપી હતી
બુમરાહે 70 ટી-20 મેચમાં 89 વિકેટ ઝડપી છે
સ્મૃતિ મંધાનાને ICCએ મહિલા પ્લેયર ઓફ ધ મંથ જાહેર કરી છે
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર