જાહ્નવી કપૂરની ફિટનેસ રૂટીન છે એકદમ સરળ, જાણો તેનો ડાયટ પ્લાન
27 વર્ષની જાહ્નવી હંમેશા જ લાઇમલાઇટમાં બની રહી છે. તો આજે જાણો ફિટનેસ પ્લાન.
ફિટ રહેવા માટે જાહ્નવી કપૂર કસરત પર વધું ધ્યાન આપે છે.
યોગ અને પિલાટેજ ઉપરાંત જાહ્નવી કપૂર રોપ ટ્રેનિંગ પણ કરે છે.
જાહ્નવી કપૂર શાનદાર બેલી ડાન્સર છે અને અભિનેત્રીને ક્લાસિકલ ડાન્સ પણ આવડે છે. ડાન્સ પણ બોડી મેન્ટેન કરવા માટે બેસ્ટ કસરત છે.
બોડી ફિટ રાખવા માટે શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જરૂરી છે. જાહ્નવી કપૂર ભરપૂર પાણી પીવે છે અને નારિયેળ પાણીનું પણ સેવન કરે છે.
જાહ્નવી કપૂર ખાંડ જરા પણ ખાતી નથી અને જંક ફૂડથી પણ અંતર બનાવી રાખે છે. અભિનેત્રી ઘરનું ખાવાનું જ પસંદ કરે છે.
જાહ્નવી કપૂરને ખાવાનું ખાવુ ખૂબ પસંદ છે. અભિનેત્રી ખાવામાં પ્રોટીનનું પ્રમાણ વધું હોય છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર