જાન્હવી કપૂર પહેરે છે ભાડાના કપડાં!

આ દિવસોમાં જાન્હવી કપૂર તેની આગામી ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'ને લઈને ચર્ચામાં છે.

અભિનેત્રી ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે

હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં જાહ્નવીએ ખુલાસો કર્યો હતો કે તે ભાડાના કપડાં પહેરે છે.

અભિનેત્રીએ કબૂલ્યું હતું કે તે ફિલ્મમાં જે જ્વેલરી પહેરે છે તે પણ ભાડે રાખવામાં આવે છે.

અભિનેત્રીની આ વાત સાંભળીને ચાહકો દંગ રહી ગયા

આ ફિલ્મમાં અભિનેત્રી સાથે રાજકુમાર રાવ પણ જોવા મળશે.