ખોટા એન્ગલથી ફોટો લેવા પર પાપારાઝી પર ગુસ્સે થઈ જાહ્નવી, કહ્યું- 'તમે લોકો...'
જાન્હવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'ને લઈને ચર્ચામાં છે.
જાન્હવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'ને લઈને ચર્ચામાં છે.
જાહ્નવી કપૂર રેડ કલરના બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી
જાન્હવી ખૂબ જ સુંદર લાગી રહી હતી અને મીડિયાના કેમેરા તેના પર ફોકસ થયા હતા.
જો કે, આ સમય દરમિયાન, જાહ્નવીએ પાપારાઝીને તેના ફોટા ખોટા એંગલથી ન લેવાની કડક સૂચના આપી હતી.
જ્હાન્વીએ વિનંતી કરી, 'કૃપા કરીને તેને ખોટા એંગલથી ન લો.'
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર