રેડકલરના આઉટફીટમાં જેકલીન ખૂબ જ હોટ લાગી રહી છે.

મલ્ટિકલર ગાઉન પહેરીને જેકલીન પોતાનું કર્વિ ફિગર ફ્લોન્ટ કરતી નજરે આવી રહી છે.

ક્રોપ ટોપ અને મિની સ્કર્ટમાં જેકલીન કહેર વર્ષાવતો કિલર પોઝ આપી રહી છે.

બ્લેક કલરની મિની ડીપનેક ડ્રેસમાં જેકલિનનો પોઝ જોઈને ફેન્સ ઘાયલ થઈ ગયા

સોશિયલ મીડિયામાં જેકલીનના કરોડો ફેન્સ છે જે તેના લુક પર દિલ હારી બેસે છે.

શ્રીલંકાની સૌંદર્ય રાણી જેકલીન ફર્નાન્ડીઝ ફેશન, ફિટનેસ અને મનોરંજન ઉદ્યોગોમાં જાણીતી વ્યક્તિ છે.