સાનિયા મિર્ઝાના છૂટાછેડાના થયા 5 મહિના, હવે આવી રીતે કરે છે કમાણી
21 જાન્યુઆરીના રોજ સાનિયા અને શોએબના છૂટાછેડાના ઓફિશલિય અનાઉન્સમેન્ટ તેની બહેન અનમ મિર્ઝાએ કર્યું હતું.
રિપોર્ટ મુજબ, નિવૃતી બાદ પણ સાનિયા મિર્ઝાની વાર્ષિક આવક 25 કરોડથી વધું છે.
સાનિયાની કમાણીનો મેઇન સોર્સ બ્રાન્ડ ઇન્ડોર્સમેન્ટ પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ અને તેનો પોતાના બિઝનેસ વેન્ચર પણ છે.
સોનિયા મિર્ઝા જે કંપનીનું બ્રાન્ડ ઇન્ડોર્સમેન્ટ કરી રહી છે તેમાં એશિયન પેન્ટ્સ, લેક્મે, ડેન્યૂબ, પ્રોપર્ટીઝ, હર્ષીઝ વગેરે સામેલ છે.
સાનિયા મિર્ઝાએ ભારત અને દુબઇમાં સાનિયા મિર્ઝા ટેનિસ એકેડમીની સ્થાપના કરીને બિઝેનસમાં પણ આગળ વધી રહી છે.
સાનિયા મિર્ઝાના હૈદરાબાદમાં આલિશાન ઘરની કિંમત 13 કરોડ રૂપિયા છે. જે બાદ દુબઇમાં પણ એક મોટું ઘર છે.
રિપોર્ટ અનુસાર, સાનિયા મિર્ઝાની કુલ નેટવર્થ 26 મિલિયન ડોલર એટલે 216 કરોડ રૂપિયા છે.